એક વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ..
બધાં ના ઘરે રોટી વધતી જ હોય છે તો એને ફેકસો નહિ પણ એમાં થી જ બેસ્ટ વસ્તુ બની શકે છે.. ડુંગળી,આદુ,મરચા, ટમેટા,મીઠું,ધાણા પાવડર,કોથમીર.બધું એક ડમ ઝીણું સમારી ,બધો મસાલો એમાં add કરી રોટી ઉપર પાથરી દો હવે એના ઉપર બીજી રોટી પણ મૂકી દો..એક તવા પર થોડું તેલ મૂકી રોટી એના પર મૂકો.. થોડી રેડ જેવી થઈ જાય એટલે ધીમે થી એને પલટાવી દો અને બીજી સાઈડ પન ધીમે થી ચડવા દો ..હવે શેકાય જાય એટલે એક પ્લેટ માં લઇ ને થોડી ઠંડી થવા દો ..પછી ઉપર ચાટ મસાલો ઉમેરી પીઝા ની જેમ કટિંગ કરી ચા સાથે મસ્ત મઝા ની મસાલા રોટી ની મઝા લો..
-Mani