આ દિલનુ💞 કનેક્શન પણ અર્થિંગ વાયર🔌 જેવું છે હો!

ક્યા અને કયા વાયર 🔌સાથે જોડાય જાય એ જ ખબર નહીં પડતી હો!🙄

પણ જ્યારે 101વોલ્ટનો જોરદાર કરંટ 💥લાગે ને ત્યારે સમજાય હો!😔

મારૂ બેટુ 😜 આ દિલનુ❤️ અર્થિંગ તો ખોટી જગ્યાએ અપાઇ ગયુ હો!!😂

-Hetal Gor

Gujarati Jokes by હેતલ ગોર 'હેત' : 111666636

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now