વ્યક્તિ જ્યારે પોતાની મહત્વકાક્ષાઓ ને પુરી કરવા માટે,
કોઈ એવી વ્યક્તિને દુઃખ પહોચાડે છે,
જે સાવ નિર્દોષ હોય છે.
આવું કરવાથી માણસાઈ ની અંત થવાની શરૂઆત થાય છે.

-Mahi Nikunj Raval【મીત】

Gujarati Thought by Mahi Nikunj Raval【મીત】 : 111667180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now