'તુ' કહીને સંબોધવુ મને મિત્રથી વધુ લાગે છે...
'તમે' તો સંબંધનમાં એક બંધન જેવું લાગે છે...
-ક્રિષ્વી
'તું' શબ્દ માં એટલી નજદીકી લાગે કે જાણે સામે વાળી વ્યક્તિ આપણી પોતાની હોય.... જ્યારે 'તમે' શબ્દ ભારવાચક સંબંધ નો ભાર પ્રતિત થતું હોય તેવું લાગે છે...' તું' શબ્દ માં પારકું પોતાનું હોય એવો અહેસાસ થાય છે....અને તે અહેસાસ જ પુરતો છે... કોઈ ના થી નજીક રહેવા.... રાખવા.....