બોલેલા શબ્દો ભલે સમજી ન શકો,
પણ પ્રયાસ અવશ્ય કરજો લખેલા શબ્દો સમજવાનો,
અને પછી જ્યારે થાય એવું કે બોલેલા કે લખેલા શબ્દો ન સમજે કોઈ,
ત્યારે લાગે છે મૌન રહેવું યોગ્ય,
અને પછી આ ખામોશી ખુદના માટે નીવડે ઘાતક!

-Maitri Barbhaiya

Gujarati Thought by Maitri Barbhaiya : 111681307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now