કહેવાય છે તમામ પ્રકારનાં વીરોમાં શ્રી મહાવીર હનુમાન શ્રેષ્ઠ અને બળવાન છે, કાળી સક્તીઓને પણ વસમાં કરનાર અને જગત કલ્યાણ માટે સદા તત્પર અને રક્ષણ આપનાર એવા મહાવીર હનુમાન સ્મસાન ભુમીના પણ રાજા છે, તેમની આગળ ભુત પ્રેત વેતાળ ડાકણ રાક્ષસ વીર પણ સામે નથી આવતો તેમજ તે બધા પણ જેમના વસમાં રહે છે,
તમામ સાધકો કાળી ચૌદશ ના દીવસે રાત્રે 12 થી 4 શુધી સમ્સાન ભુમીમાં જઈ સાધના કરે છે અને ચોક્કસ સીધ્ધી ફળ આપે છે સાધકને તે વીરોમા વીર એવા મહાન સ્મસાનીયા વીર હનુમાન ને વંદન છે..
શુંભ શનીવાર