કાશ !
ફરી એવું થાય
અનાયાસ તારા મુખે
'જાન' જેવું
સરી પડે કંઈક
ને મ્હોરી ઉઠું હું
ફરીથી
પાનખર પછીની વસંત માફક...!

--નિર્મોહી

-Anubhav ni yaad hamesha

Gujarati Good Night by Anubhav ni yaad hamesha : 111684626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now