સાગર દિવસ ની શુભેચ્છા 🌊🌊🌊
અડકીને ભીંજવતો પાનીને અડતો આ મસ્તીનો દરિયો..
ને થઈ જાય મન લીલું છમ્મ.....
સપનાની સંગસંગ ઉમટે આજે ઉમંગે દરિયો...
ને થઈ જાય મન લીલું છમ્મ...
આંખોથી નીતરતી મનગમતી વાતોનો રંગીલો દરિયો.,
ને થઈ જાય મન લીલું છમ્મ....
તારા વિચારોમાં જોને વીંટળાયું ને બંધાયું દરિયામાં...
ને થઇ જાય મન લીલું છમ્મ....
તારી આંખોની પાર મને ભીંજાવી ભીંજવતો મન દરિયો.,
ને થઈ જાય મન લીલું છમ્મ.,...