Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
સમગ્ર વિશ્વમાં, યુગોયુગોથી સજીવ કે નિર્જીવ, વ્યક્તી કે વસ્તુ, જીવ સૃષ્ટિ, જળ વાયુ કે આકાશ ક્યાંય પણ, કંઈ પણ સર્જન કે ઉથલપાથલ થાય એ
માનવ સમજથી બહાર અને એની આવડતથી પર હોય છે.
સમયજ બધુ કરતો આવ્યો છે, ને કરતો રહેશે.
માટે,
આ વાત જેટલી જલ્દી સમજાય એ ખૂબ અગત્યનું છે.
સમયને સમજીએ, અને એને અનુરૂપ થઈ જીવીએ.