કોઈપણ પ્રકારની ઈચ્છા વગર જીંદગી જીવવી એટલે, મળેલ મનુષ્ય અવતારનું અપમાન.
અને ઈચ્છા પુરી ન થાય, છતાં જીવનમાં ઉત્સાહ જાળવી રાખવો, એટલે પ્રભુને આપણી ઉપર ખુશ અને મહેરબાન રાખવા.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111690608

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now