દુઃખને હસતાં હસતાં  સ્વીકારશો તો,
દુઃખ છે એનાથીય અડધું થઈ જશે..!

જો દુઃખને રડતાં રડતાં સ્વીકારશો તો,
દુઃખ છે એનાથીય બમણું થઈ જશે..!

પસંદગી તમારી છે..!

-આશુતોષ

Gujarati Whatsapp-Status by આશુતોષ : 111691550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now