મને કુદરત કંઇક સારો સંદેશ મોકલી રહી છે, તમને આવું કંઇક થાય છે..? થતું હોય તો કહો, આપણે સાથે મળીને તેનો આભાર માનીએ...💐💐

અને હા..જો કોઈ ભૂલ કરી હોય તો કુદરતની માફી પણ સાથે મળીને માંગીએ...🙏🙏

-- અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Gujarati Thought by અનિરુદ્ધ ઠકકર આગંતુક : 111692093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now