Shailesh Joshi લિખિત વાર્તા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ -1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910258/adhuri-puja-1
પ્રાથના એ
સમય આવ્યે કરવાનું કાર્ય નથી,
એતો, રોજીન્દું, દૈનિક અને આવશ્યક કાર્ય છે.
કે જેના થકી આપણામાં,
સુખ, શાંતી, આત્મવિશ્વાસ, હિંમત, ઉર્જા, ચેતના, પ્રેમ અને માણસાઈમાં સતત વધારો થતો રહે છે.