હે કાન્હા...
ગોવર્ધન ઊંચકી ને લોકો ની રક્ષા કરવા વાળા...ક્યાં છે તું?
સમય આવી ગયો છે..અવતાર લેવાનો...બાકી આ કોરોના નામનો રાક્ષસ ધરતી ને મનુષ્ય વિહોણી કરી નાખશે..

લી. એ જ તારો પરમભક્ત
-Akshay Bavda

Gujarati Religious by Akshay Bavda : 111698095

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now