દ્રીધામાં તો અવશ્ય છું, નથી તયકરી શક્તો ,એક પતી વ્રતા નારી નું તપ, અને એક રાધારૂપી તારો અનહદ અતૃટ પ્રેમ, અને મીરા જેવી તારી લગની , કોને છોડું કોને ત્યાગું, તું એટલી દુર ચાલી ગઈ છે કે તને પામવા મારે આ જીવન ત્યાગી બધા ને રડતા મુકવા પડશે, અને કોઈને રડતા મુકવાની મારી હીમત નથી.
-Hemant Pandya