મારી ખુશી ચાહતે તો મારી પહેલા મોતને વ્હાલું કર્યું, બસ જીવનપથ પુરો કરી પહોંચવાનું મારે એની પાસે, પણ સંબંધો નીભાવતા નીભાવતા આગળ વધું છું હળવે હળવે , કોઈ રડે નહીં મારી પાછળ એકલું પડી.

-Hemant Pandya

Gujarati Thought by Hemant pandya : 111698581

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now