ના દયા ના ઘરમ ના લાગણી ના સાચી સમજ, ના માણસાઈ ના ઈમાનદારી , બસ નકરો સ્વાર્થ હાય હાય લુટફાટ ,કોઈનુજ નહી વીચારવાનું બસ ખુદનુજ વીચાર વાનું, નરી ભુખ હાયખાય, પાપ દુરાચાર કપટ લોભ લાલચ, ડગો, નફરત અભીમાન બસ ખુદજ બેષ્ટ પછી ભગવાન પણ શુ કરે , કોરોના જેવી બીમારીજ મુકે,
મરે નીર્દોષ અને પીડાય પાપીયા , શારા શારા જતા રહેશે અને આપણા જેવા દુરાચારી રેહેશે જીવતા..આ ઘરા પર..