ઘણીવાર વીચાર આવે છે મનમાં, શું શોધતા હશે લોકો... લોકોમાં?? માનવમાં માનવતા કે પછી માણસાઈ વીનાના માણસના ખોખલા દેખાવને?? શરીરતો એક થી એક ચડીયાતા મળી જાય છે, પણ માણસાઈ???
જો એવું નાજ હોતને તો બોસ કોઈ મરનાર ની પાછળ તેના સ્વજન આટલા દુખી એકલા અધુરા ના હોત, અને પ્રીયજન ને બચાવવા જાનતકની બાજી ખેલતા નજરે ના પડોત,
માટે માણસની કીમતછે શરીરની નહી દેખાવની નહીં, અને એમા પણ માઈક્રો મા વીચારીએ તો સંબંધોની કીમત હોય છે રૂપ રંગની નહીં, સંબંધો બનાવતા બહું વાર થાય છે, પણ તોડતાં ક્ષણવાર....
માણસને ઓળખો રૂપ રંગ પૈસા જોહો જલાલીને નહીં, એ એમના માટે છોડો જે બ્રેકપ લેતા પણ વાર નથી કરતા અને નવો સંબંધ જોડતા પણ,
વાહ રે ભગવંત તારી માયા જેવા ને તો તેવા મળી જાય છે, પણ કોઈ સાચા અને ભોળા મન વાળા ને આવા શરીર ધપ દોલત ભુખ્યા લાલચી મળે માયા લગાડી છોડી જાય નેત્યારે, એક આખી દુનિયા કાયનાત નાશ પામે છે..
પ્રેમ કરવો અને પ્રેમ થઈ જવો દોષ્ત શબ્દ શબ્દમાં ફેર છે, એક કુદરતી છે અને એક બનાવટી... એકમાં શરતો નીયમો હોય છે, અને બીજાં મા કોઈ પણ જાતના નીયભ કે શર્ત નહીં...
પણ ટકે છે એજ જે નીયમ શર્ત બંધન તણાવ મુક્ત હોય છે...
પણ તમે એક વાત સામાવાળાની માર્ક કરજો બરાબર માર્ક કરજો...લોકોને પ્રેમતો સાચોજ હોય છે....પણ પ્રેમ શાનાથી છે એ નક્કી કરજો એ તય કરવામાં છેતરાતા નહીં
ઈકજામપલ...શરીરથી રૂપ રંગ થી, તમારા ધન દોલત એશ આરામથી, કે પછી તમારા વ્યક્તિત્વ સ્વભાવ તમારા આત્મા તમારા મનથી તમારી ખુશીથી...
બસ દોષ્ત આટલું કાફી છે...
બાકી મારા દીમાગનુ કાઈ નક્કી નથી...એ રીસર્ચ કરવા બખસે તો ખુદનેય બક્ષતું નથી અને સત્યનોજ સાથ આપે છે, અને તટસ્થ ન્યાય આપે છે, જો તમે સાચા તો ખુદનો પણ પક્ષ નહી લે...
🤔🕉️🙏💐💌👌👍❤️💝💖
આમજ અલગ નથી મારૂ રદય બધાથી... મમતાળું માયાળું છે, સાવધાન રહેવું પડે છે..ગમે ત્યા ધુશી જાય છે, ખોવાઈ જઃય તો શોધી શોધી મરીજાઓ ના મળે, અને ઠોકર ખાઈ ઠેકાણે પણ આવે😭🤔
ભાઈ બધા થોડા આપડા જેવા હોય ..તમે જોતા હસોજને