મર્યાદા ઓ હદો નક્કી કરીએ છીએ આપણે, એતો એક કાલ્પનિક હોય છે , ફક્ત આપણા મનના વીચારો હોય છે, આમ ન થાય તેમ ન થાય, આને ન બોલાવાય , આવું છે પેલું છે, બસ લધુતાગંથી કે ડરનો કે નકારાત્મક તાનો શીકાર આપણે જાતે બની બંધાઈછીએ, કશુંજ અશક્ય નથી, જેમા વીવેક પ્રેમ અને સામાવાળાનું કે આપણું એકેય નું અહીત ના હોય તે બધું જ થાય, વેવાર પણ માનવતા પણ લાગણી પણ દોસ્તી પણ પ્રેમ પણ, xyz બસ સકારાત્મક વીચાર અને ભાવના હોવી જોઈએ. બધા માણસજ છે આપણા જેવા, હોય અપવાદ રૂપ બે ચાર હજારોએ પણ એ ખબર પડી જાય, પણ બધામાટે એ સોચ ન રખાય..
-Hemant Pandya