મૌસમને સમજી,
આપણું મગજ, શરીરને એ મોસમને અનુરૂપ તૈયાર કરવા ખાલી ઓર્ડર આપે એટલુ આપણે કરવાનું છે.
બાકી
પ્રભુએ, પૂરા શરીરની રચના એ રીતે કરી છે કે, તે બધી રીતે પહોંચી વળશે.

-Shailesh Josh

Gujarati Thought by Shailesh Joshi : 111700284

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now