...અને એ બોલી ગયો
કંઈક એવું
જે
મધ્યરાત્રિને
બળતી બપોરમાં લઈ ગયું
ને ધગધગતા
સ્વર્ણસૂર્ય પર
ધસમસતું
ધવલ રૂપું ઢોળી ગયું...

-Anubhav ni yaad hamesha

Gujarati Good Night by Anubhav ni yaad hamesha : 111700482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now