ભારતદેશની આજની પરિસ્થિતિ જોતા લાગેછે કે આવતી પાંચ તારીખ પછી ગુજરાતમા પંદર દિવસનું ફુલ લોકડાઉન લાગી શકેછેં
હાલ દરરોજ ભારતમા ચાર લાખ કોરોના સંક્રમિત કેસો મળી રહિયાછેં તે જોતા ગુજરાત સરકાર પહેલા જોવા માટે આશરે બે સપ્તાહ માટે પણ આખું ગુજરાત બંધ કરી શકેછેં
તમે માનો યા ના માનો પણ આ સત્ય હકીકતછેં માટે આપણે થોડાક આ માટે સજાગ રહીએ
લોકડાઉન એ કોરોનાને કાબુમા લેવા માટે આપણી પાસેનું એક છેલ્લું હથિયારછેં.