ગુસ્સો એ
અજ્ઞાનતા, કમજોરી, જલન, અસંતોષ, અસક્ષમતા અને અંતરઆત્માએ કોઈની સામે હાર સ્વીકારી લીધી છે, એની નિશાની છે.
માટે
નિખાલસતા અને બીજા પાસેથી નિઃસંકોચ શીખવાની વૃત્તિ જયાં સુધી નહીં આવે ત્યાં સુધી ગુસ્સાનો બીજો કોઈ ઈલાજ પુરી દુનિયામાં મળવો અસંભવ છે.
-Shailesh Joshi