"લાગણીની લાયબ્રેરી" તું માં....
"સંવેદનાની યુનિવર્સિટી" તું માં...
"બોઝોન પાર્ટીકલ"ની પણ શું વિસાત...?
જ્યારે તારા "મૂક આશિષ" પણ
બની જાય "અલખનો નાદ" માં......

- © "કલ્પતરુ"

Gujarati Thank You by Dhavalkumar Padariya Kalptaru : 111703706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now