રસ્તો ગમે તેટલો આસાન હોય,
અસંખ્ય લોકોનો સાથ-સહકાર પણ હોય
પરંતુ
જો એ રસ્તો આપણી સાચી મંઝીલે ન લઈ જતો હોય, તો એવા રસ્તે ચાલવું એ આપણા સમય,ધ્યેય,અને આપણને મળેલ મનુષ્ય જીવનનો, મોટામાંમોટો વ્યય છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111704040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now