*✍🏼...જેમની પાસે "પોતાના" છે*
*એ એમની સાથે ઝગડે છે,*
*જેમની પાસે કોઈ નથી એ "પોતાના"*
*માટે તરસે છે,*
*કાલે ના "અમે" હશું ના "ફરિયાદો" હશે,*
*બસ ખાલી યાદો નું "એકાંત" હશે,*
*જે પળો છે... ચાલો "હસીને જીવવી" લઈએ*
*ખબર નહીં કાલે જિંદગી નો શું 'ફેસલો' હશે.!*
-Het Bhatt Mahek