Shailesh Joshi લિખિત વાર્તા "મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19912232/maa-baap-1
મા-બાપ
★★★
● પ્રભુની પ્રત્યક્ષ પ્રતિમા
● ઈશ્વરની અનુભૂતિ
● સાચી સંપત્તિનું સોપાન
● દરેક દર્દની દવા
● સુખનું સરનામું
● જીવન ઘડતરના ઘડવૈયા
● હદયથી, હેતના હકદાર
● પ્રેમ,વ્હાલની પરાકાષ્ટા
● સાચી મૂડી
●અવિસ્મરણીય, અકલ્પનિય, અખંડ, અમાપ, અખુટ, અદ્ભૂત, આનંદદાઈને આદરણીય અવતાર.