"हम-तुम"🍁

He: સાંભળ! તું મને તારી મનની કોઈ પણ વાત
કહીં શકે છે, હું કોઈ ને પણ નહીં કહું.

She: તો શું, તું તારા દિલની વાત પણ તારી
દિલ સુધી જ રાખી શકે છે?

-Vaishali Rathod

Gujarati Microfiction by Vaishali Rathod : 111715427

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now