મારી નવલકથા સુંદરી જેના નવા પ્રકરણો હાલમાં માતૃભારતી ગુજરાતી પર દર બુધવાર અને શનિવારે પ્રકાશિત થાય છે તેણે ગઈ રાત્રીએ 2 લાખ ડાઉનલોડ્સનો આંકડો પસાર કર્યો છે. આ પ્રકારની સિદ્ધિ મેળવનાર આ મારી પ્રથમ નવલકથા છે. 1 થી 2 લાખ ડાઉનલોડ્સના અંક સુધી પહોંચવા માત્ર સાડાત્રણ મહિના લાગ્યા છે.

સુંદરીને અનહદ પ્રેમ આપવા બદલ તેના વાચકોનો ખૂબ આભાર! 🙏

Gujarati Thank You by Siddharth Chhaya : 111715958

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now