જેમ તૂટેલા કાચ ને જોડી
નથી શકતા એ જ
રીતે તૂટેલા સંબંધો ને ફરીથી
જોડવા મુશ્કેલ બને છે.
- Ankita Parmar

Gujarati Quotes by Ankita Parmar : 111716784
Ankita Parmar 5 years ago

સાચી વાત છે.

Vishnu Dabhi 5 years ago

હા ખરું છે જેના પર માત્ર એક વાર વિશ્વાસ ઉઠી જાય છેને ત્યારે તેની હજારો પરીક્ષા ઓ બાદ પણ તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે ❤️❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now