The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
આ કેવો અણબનાવ બની ગયો, જીવતો રહ્યો દેહમાંને, મનથી વિખુટો થઈ ગયો..... એક ઝટકે જાણે ખુદને ભૂલી, દુનિયાથી પરે થઈ ગયો..... તારા જવાથી સંસારમાં, વધ્યું શું જગમાં જોઈ રહ્યો..... .હતુ જો એ સપનું તો, ફરી રાતની વાટ જોતો રહ્યો..... ન આવી રાત એ પાછી ફરી, ને ચાંદ રોજ તડપાવી ગયો...... સુરજ પણ મથમ્ થયોને, પડછાયો એ ઓગાળી ગયો..... તારા વિરહે આજ હુ ખુદને, પાગલ કહેતો થઈ ગયો....... હાથ છોડી કયાં જઈશ..? ક્ષિતિજ પણ ખોવાઈ ગયો...... પાછુ વાળી જો એક વાર, જાન વગર દેહ તાડપી ગયો..... એ દેહની સળગતી ચીતાને, એક નજરે તુ ઠારી ગયો...... આ કેવો અણબનાવ બની ગયો, જીવતો રહ્યો દેહમાંને, મનથી વિખુટો થઈ ગયો..... ✍ ડોલી મોદી ' ઊર્જા ' -DOLI MODI..URJA
Very nice
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser