😜😜😜😜😜😜😜😜😜
દિલ ના ટૂકડાં છે ?
**********

એક એક ટૂકડો વહેંચો બધાંને
અહીં પ્રેમરાહના બીમાર છે ઝાઝા

પુણ્ય કમાઈને સિધાવસો પરલોક તો
આવતાં જન્મારે આવે નહિ વાંધા.

😜😜😜😜😜😜😜😜😜

-Dip. The Shayar

Gujarati Shayri by Dip. The Shayar : 111723028

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now