વાત તો ખાલી "વિશ્ર્વાસ"
ની છે..
બાકી પ્રેમ તો સાત ફેરા ફરવાથી પણ નથી થતો

-Gedia Nirudri

Gujarati Thought by Nirudri : 111723702
Nirudri 5 years ago

વિશ્ર્વાસ પણ દુનિયા ટકેલી છે સર...

TRUSHAR 5 years ago

*બે વ્યક્તિ વચ્ચેની લાગણી એટલે...* *સાહેબ* *એકનો વિશ્વાસ અને બીજા ને થતો અહેસાસ...*🥀

TRUSHAR 5 years ago

*પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,* *પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now