ખુલ્લી કીતાબ રહેવું મારો શોખ અને સ્વભાવ છે, ગમે તેને સાગર ની ગેહરાઈ મુબારક ,ના ગમે તે કીનારે ભલા. ના કોઈથી વેર ના મનદુઃખ મારે , હું સાગર મારી મસ્તીમાં લહેરાઉ મન મુકી , ગેહરાઈ અને વીશાળતા છે ઓળખ મારી ,

-Hemant Pandya

Gujarati Shayri by Hemant pandya : 111724148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now