આ ગોકુળ બોલાવે આજ એના કાનને...

કયારે આવશે ઓ લો નંદલાલ
ફરી એ ગાવલડી ને ચરાવવા
આ ગોકુળ બોલાવે આજ એના કાનને..
કયારે આવશે ઓ લો નંદલાલ
આ ગોપી ના દહીથરા જમવા
આ ગોકુળ બોલાવે આજ એના કાનને..
કયારે આવશે ઓ લો નંદલાલ
ગોપ ગોપી રાસે રમવા વાટ જુવે....

Gujarati Folk by Mahadevhar : 111724447

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now