આપણૉ એક જ અવગુણ, આપણા બાકીના બધા જ સદગુણને ઢાંકી દે છે..
લીમડાને જ જુઓ ને.. કેટલો ગુણકારી છે છતા એના કડવાશના અવગુણને કારણે લોકો એનાથી દુર ભાગે છે..

હોય જો તમારી કડવી જુબાન
તો કોઈના આપે તમને માન

#priten 'screation#

Gujarati Quotes by Priten K Shah : 111725121

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now