ખૂલ્લી આંખો થી , તું સપના જોને,
આંખો મીંચી દર્શન , અપના જોને.

ચાહતમાં આહત હોવું જ સ્વભાવિક,
આસક્તિમાં સાચે ,જો ધખના જોને.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111726346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now