મિત્રોની મહેફિલમા
વાત પ્રેમની ચાલતી હતી

અને હું ઝોકે ચડયો
અને સપનામા
તારી સાથે વાતે ચડયો

#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111729651

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now