ચાલને...
જીવી જાણીએ
ચાલને...
દિલને મળાવીને
ધડકન બની જાણીએ...
ચાલને...
એકબીજાને માફ કરીને
હૈયું, હળવું કરી જાણીએ...
ચાલને...
એકબીજાના હાથ પકડીને
આ ભવસાગર તરી જાણીએ...
ચાલને...
"હું" તુજમાં ને "તું" મુજમાં ખોવાઈને
આ સંબંધ, અમર કરી જાણીએ...
ચાલને...
અહંકાર ને દફનાવીને
"પ્રેમ" ને જીતાડી જાણીએ...
ચાલને...
એકબીજાને સાથ આપીને...
આ જીવતર જીવી જાણીએ..
ચાલને...
જીવી જાણીએ...
ચાલને...
જીવી જાણીએ...
@purnati
#sdk #

Gujarati Poem by TVD SDK : 111729828
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now