મનુષ્ય નુ કોઈ સાથેનું વર્તન જોઈ
એના વિચાર કે સ્વભાવ ને
ન આંકો
કેમ કે મનુષ્ય નું વર્તન
સામેવાળી વ્યક્તિ અને વર્તમાન સ્થિતિ
પર આધારિત હોય છે

- જીંદગી

Gujarati Thought by Falguni Maurya Desai _જીંદગી_ : 111735312
Falguni Maurya Desai _જીંદગી_ 5 years ago

મારા કરતા કોઈ મારા વિચારો પર ધ્યાન આપે તો મને વધુ ગમશે 🙏

अब ला इलाज हो गए है देव बाबू 5 years ago

તમારી સ્માઇલ ખરે ખર ખૂબ જ સુંદર છે મેડમ...👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now