જોયા છે લોકોને નાની વાતમાં ખુનના તરસ્યા બનતા, તો જોડકાને છુટાછેડા માં પ્રણવતા, બસ નકરો સ્વાર્થ પોતાના જીવનો , જન્મ આપનાર પોતાના બાળકોને તરછોડતા જોયા છે, હું નામનો અહંકાર હાવી લોકો પર, વીકારે આ સંસાર ને વસમાં કર્યો છે, વાતો કરનાર પરમાર્થ ની એવા ઘણાયને હમદર્દી અને માણસાઈના માત્ર દેખાવ કરતા જોયા છે, કયાથી મન લાગે આ માનવતા વીનાના આ ખોખલા માણસોમાં , હે ભગવંત એમને જોઈ બસ દુખ અને દર્દ જ થાય છે, ક્યાંનું આ પક્ષી આત્મા તે કયા લાવી ફસાયો, માનવના રૂપે દાનવતા આ જગતમાં નામ મૃત્યુ લોક બરાબર કોઈએ આપ્યું