મને માયા જરૂર છે એવા માનવીઓથી જેમા છે ભરપૂર માનવતા, જયારે નજરે ચડે માનવના વેશમાં દાનવતા એવા હરકોઈને ધુતકારૂ છું, કયાયથી આવે મદદ માટે પુકાર યથા શક્તિ સામે મદદે આવું છું, માણસ છું ને દોસ્તો માટે એ ગુણથી માણસોને ચાહું છું, આપણા ના બને કોઈ ફીકર નહીં ,આપણે તો બનીએ શુખ દુઃખ માં સહભાગી બની બીજાના.
hemant pandya