"તું "કહો છો કે "તમે"...
કંઈ ફરક નથી પડતો...
પણ મન થી કેટલું સન્માન આપો છો? એમાં ફરક પડે છે....
આમ જોઈએ તો "તમે" કરતાં "તું" માં વધારે આત્મિયતા હોય છે...,🤔

-Anurag Basu

Gujarati Thought by Anurag Basu : 111739273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now