😯એક હૃદયસ્પર્શી વાત:😯

નોકરે કહ્યું: મારો પગાર વધારો ને શેઠજી...😟
શેઠ તાડુક્યા: કેમ ભઇ..?😡

નોકરે કહ્યું: શેઠ મારા છોકરાઓને ખબર પડી ગઇ છે કે દુનિયામાં બીજા બધા લોકો બે ટાઇમ જમે છે...😢

Gujarati Thought by Jigar : 111750238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now