સાંજ ટાણે બેઠો એકલો તો એક શમણું આવ્યું
તારી યાદોનું એક ભરપૂર વંટોળ આવ્યું

ખોઈ દીધેલી એક એક પળનું બહું વસમું આવ્યું
આંખો ના ચોધાર દ્વારે ,હરખ નું મીઠું નમણું આવ્યું


~✍️ Aj.....

Gujarati Poem by Aj.. : 111750349

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now