Free Gujarati Quotes Quotes by Dimpal Kapadiya | 111751525

સંબંધો ચંદન ના વૃક્ષ જેવા રાખો,
ભલે ટુકડા હજાર થાય,
પરંતુ ...
તેની સુગંધ ના જાય.


꧁🙏🏻 🙏🏻꧂

Rudrarajsinh 11 months ago

સુગંધ લઈને શું કરશો? તૂટેલા સંબંધ સાથે શું કરશો? નિભાવી ક્યાં શકે છે સાચા સંબધ? એવા સંબંધને નિભાવીને હવે શું કરશો? લી. રુદ્ર રાજ સિંહ

View More   Gujarati Quotes | Gujarati Stories