Free Gujarati Blog Quotes by Parth Prajapati | 111753054

મરણ પથારીએ પડેલી કલામાં પ્રાણ પૂરનાર ગુજરાતની એક સાહસિક અને કલાપ્રેમી દીકરી એટલે *નીલુ પટેલ*. કલાને જીવન સમર્પિત કરનાર આ નારી રત્ન વિશે વાંચો આ લેખમાં જે દરેકને જીવનમાં કાંઈ કરી દેખાડવાની પ્રેરણા પૂરી પાડે છે...
લેખક:- પાર્થ પ્રજાપતિ

https://www.parthprajapati.com/2021/09/blog-post.html?m=0

View More   Gujarati Blog | Gujarati Stories