હંમેશા કોઈ પણ પરિસ્થિતિ માં.... મુસ્કુરાહટ કાયમ રાખવી જોઈએ....
કેમ કે..
આપણને પ્રેમ કરનારા.. આપણને જોઈને જ ખુશ રહેતા હોય છે...
જેમ આપણને કોઈ,
હસતા મુખે મળે અને આપણા મુખ પર પણ મુસ્કાન છવાઈ જતી હોય છે...
એમ બીજા ના મુખ પર પણ આપણને જોઈને, મુસ્કાન છવાઈ જવી જોઈએ...
-Anurag Basu