જો કોઈ વસ્તુની ખબરના પડે તો અત્યારના બાળકો તરતજ ગૂગલમાં તપાસીને
જવાબ આપશે અને કહેશે
" ગૂગલ ઇઝ ગોડ " અને
પહેલાના બાળકોને જો કોઈ ખબરના પડે તો પોતાના માતા-પિતાને પૂછતા અને તેને પણ જવાબ મળી જ જતો..
માટે વિચારો જો અત્યારે માતા-પિતા બાળકની કુતુહલતા નો જવાબ આપતા થશે તો બાળક
"ગૂગલ ઇઝ ગોડ" નહિ પણ
"માતૃ - પિતૃ દેવો નમઃ" બોલશે
અને આવું બોલે ત્યારે ગર્વનો અનુભવ કરીએ તો સારું લાગશે..
© - લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'