બહુ જ ઓછા લોકો હોય છે કે,
જેમને જીવનની અનમોલ પળો....
ફરીથી જીવવા મળે છે...🤩
પણ તેઓ પણ,. તે પળ ને..... પહેલાં કેમ માણવા ન મળી.?.😣..એમ વિચારીને ખોઈ બેસે છે....🤔
અરે! જ્યારે મળી ત્યારે.. જિંદાદિલી થી જીવી લો ને...🤩😍 બીજી કડાકૂટ માં પડ્યા વગર..😒
-Anurag Basu